


તાજેતરમાં રાજપૂત કરણી સેનાનું અધિવેશન યોજાયું હતું.તેમાં મોરબી કરણી સેનાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજપૂત કરણી સેનાનું અધિવેશન તાજેતરમાં બિકાનેરમાં યોજાયું હતું જેમાં મોરબી કરણી શેના ના જીલ્લા પ્રમુખ વિજયસિંહ ચુડાસમા (પરબળી) એન ઉપપ્રમુખ પ્રતાપસિંહ જાડેજા(વીરપરડા), પ્રદીપસિંહ ઝાલા અને રવિરાજસિંહ સહિતના આગેવનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ વિકાસ સહિતના મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી

