Billboard ad 1150*250

મોરબીના એક અરજદારના ફ્રોડમાં ગયેલ નાણા પરત અપાવતી મોરબી એલ.સી.બી.

0 137
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીના એક અરજદારના ખાતા માંથી આશરે ૨.૫ માસ પહેલા અલગ અલગ ટ્રાંન્જેશન દ્વારા એસ.બી.આઈ. ના ખાતામાંથી રૂ.૨૫૦૦૦ ઉપડી ગયા હોય જે માંમાંલેમોરબી એલ.સી.બી. ટીમે કાર્યવાહી હાથ ધરી ને અરજદારના n નાણા પરત મેળવ્યા છે.

મળતી વિગત મુજબ મોરબીના અરજદાર કિશનભાઈ જયેશભાઈ ઝાલરીયાના એસ.બી.આઈ બેંકના ખાતામાંથી ગત તા.૩૧-૦૭-૨૦૧૯ ના રોજ ઓ.ટી.પી.ના મેસેજ આવ્યા વિના અલગ અલગ ટ્રાંન્જેશન દ્વારા ખાતામાંથી રૂ.૨૫૦૦૦ અરજદારની જાણ બહાર ઉપાડી લીધેલા હોય જે મામલે મોરબી એલ.સી.બી. ટીમે અલગ અલગ ટ્રાંન્જેશન તથા સ્ટેટમેન્ટ નો અભ્યાસ કરી ફ્રોડમાં ગયેલ નાણા રૂ.૨૪૦૦૦ અરજદાર કિશનભાઈના એસ.બી.આઈ બેંકના ખાતામાં પરત મેળવી મોરબી એલ.સી.બી. એ કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એસ.સી.બી.ની આ કાર્યવાહીમાં પી.આઈ. વી.બી. જાડેજા, પી.એસ.આઈ. એ.ડી. જાડેજા, સંજયકુમાર પટેલ, રજનીકાંત કૈલા અને અશોકસિંહ ચુડાસમાએ કરેલ છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat