


મોરબીના વતની પોલાભાઈ આહીરનો આજે જન્મદિવસ છે.પોલાભાઈ જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવી ચુક્યા બાદ હાલ તેઓ મોરબી એલ.સી.બી. માં ફરજ બજાવે છે.પોલાભાઈનો જન્મ ૩૦ માર્ચ ૧૯૬૭ ના રોજ થયો હતો. પોલાભાઈએ આજે જીવનના ૫૧ વર્ષ પૂર્ણ કરીને ૫૨ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.પોલાભાઈને તેમના મિત્રો, સ્નેહીજનો, સાથીમિત્રો અને પરિવારજનો શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી પોલાભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…

