થાનગઢ મોટરસાયકલ ચોરીનો ભેદ મોરબી એલસીબી ટીમે ઉકેલ્યો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલાની વાહન ચોરીના ગુન્હા શોધી કાઢવા એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના ભગીરથસિંહ ઝાલા, નીરવભાઈ મકવાણાને મળેલી બાતમીને આધારે રફાળેશ્વર પાસેથી વિજય હસમુખ દેત્રોજા રહે બંગાવડી તા. ટંકારા અને જયેશ ઉર્ફે જયલો દિનેશ સોમાણી રહે વાંકાનેર આરોગ્યનગર વાળાને હોન્ડા સ્પ્લેન્ડર નંબર પ્લેટ વિનાના સાથે ઝડપી લઈને પૂછપરછમાં આરોપીઓએ થાનગઢથી ચોરી કરીને લાવ્યાનું ખુલ્યું હતું જેથી બંને આરોપીને ઝડપી લઈને મોટરસાયકલ રૂ ૩૦ હજારનું રીકવર કરી ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે

Comments
Loading...
WhatsApp chat