Billboard ad 1150*250

મોરબી : ટ્રાન્સપોર્ટ ઓફિસમાં દરોડો કરી એલસીબી ટીમે દારૂનો જથ્થો ઝડપ્યો

0 348
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના લાતીપ્લોટમાં ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

Post ad 2

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના સંજયભાઈ મૈયડને મળેલી બાતમીને આધારે ટીમે લાતીપ્લોટમાં આવેલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં દરોડો કર્યો હતો

        જેમાં આરોપી મંજુર હુશેન અબ્દુલ ઘાંચી વાપીથી કલરના શીલપેક ડબ્બાઓમાં અંગ્રેજી દારૂનો જથ્થો મોરબીના શ્રી રોડ લાઈન્સ ટ્રાન્સપોર્ટ ગાડી મારફતે મંગાવતો હોય એલસીબી ટીમે દરોડો કરીને લાતીપ્લોટ શેરી નં ૦૮ માં આવેલ શ્રી રોડ લાઈન્સ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં રેડ કરી કલરના પતરાના શીલપેક ડબ્બા સાથે મંજુરહુશેન અબ્દુલભાઈ ઘાંચી રહે મોરબી મહેન્દ્રપરા વાળાને ઝડપી લઈને લાકડાના ભૂસાની અંદરથી અંગ્રેજી દારૂની બોટલ નંગ ૨૩૦ કીમત રૂ ૬૫૦૦૦ અને મોબાઈલ કીમત રૂ ૧૦,૦૦૦ સહીત કુલ ૭૫૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને અંગ્રેજી દારૂ મોકલનાર સુનીલ પટેલ રહે વાપી વાળાનું નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat