મોરબી એલ.સી.બી. પી.સી. સંજય આહીર ને હેડ કોન્સ્ટેબલ નું પ્રમોશન મળ્યું



રાજકોટ માંથી અલગ કરી ને મોરબી ને જિલ્લાનો દરરજો આપવમાં આવ્યો જેના લીધે મોટાભાગની કચેરી અહીં જિલ્લામાં શરૂ કરવમાં આવી છે જેમાં મોરબીમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ શરૂ કરવમાં આવી જેમાં જિલ્લામાં પોલીસમાં સારી કામગીરી કરતા હોય તેવા પોલીસ કર્મીઓને તેમાં સામેલ કરવમાં આવ્યા જેમાં મૂળ રાજકોટ તાલુકાના માલિયાસણ ના અને મોરબીમાં ફરજ બજાવતા સંજય આહીર ને પણ એલ.સી.બી ટીમમાં સામેલ કરવમાં આવ્યા અને જેમાં તેમણે જુદા જુદા અધિકારીઓ સાથે સરાહનીય કામિગીરી કરી છે તાજેતરમાં ૧૧ પોલીસ કોન્સ્ટેબલ માંથી હેડ કોન્સ્ટેબલ બનવામાં આવ્યા જેમાં સંજય આહીર નો પણ સમાવેશ કરવમાં આવ્યો જેથી તેમના પરિવાર તેમજ સ્નેહીઓમાં અને આહીર સમાજમાં ખુશી ની લાગણી છવાય ગઈ છે તે જીવનમાં વધુ ને વધુ પ્રગતિ કરતા રહે અને ગુનેગારોને કાયદાનું ભાન કરવતા રહે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે

