Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી LCB માં ફરજ બજાવતા દિલીપભાઈ ચોધરીના માતાનું અવસાન, બપોરે સ્મશાનયાત્રા

મોરબી એલ.સી.બી. મા ફરજ બજાવતા દિલીપભાઈ યસવંતભાઇ ચોધરીના માતાનું આજે વહેલી સવારે સ્વર્ગવાસ થયેલ છે જેઓની અંતિમ યાત્રા સુરેન્દ્રનગર તેમના નિવાસ સ્થાનેથી બપોરે એક વાગ્યે રાખેલ છે.

Comments
Loading...
WhatsApp chat