Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી એલ.સી.બી.ટીમે ૨૩૯ નંગ વિદેશી દારૂ સાથે એકને ઝડપ્યો

મોરબી એલ.સી.બી. ટીમને ખાનગી બાતમી મળતા ખીરઈ ગામના પાટિયા પાસેથી મીનીવાન જીજે ૧૨ સીજી ૮૨૧૦ વિદેશી દારૂ સાથે પસાર થવાની બાતમી આધારે એલ.સી.બી ટીમે રાત્રીના વોચ ગોઠવતા ત્યાં થી પસાર થતી ગાડીને રોકીને તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ નંગ ૨૩૯,ચપલા નંગ ૨૪૦ અને બીયર નંગ ૧૨૦ સહિત કીમત ૧૦૭૭૦૦ અને ગાડી કીમત ૩૦૦૦૦૦ સહિત કુલ મુદામાલ ૪૦૭૭૦૦ સાથે ૧ આરોપીની ધરપકડ કરી છે.મોરબી એલ.સી.બી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat