ઘાટીલા માંથી એલસીબીની ટીમે ૧૭૫ બોટલ વિદેશી દારૂ ઝડપ્યો

મોરબી એલસીબીને જુના ધાટીલા ગામની સીમમાં આવેલ વેણમાં દારૂ છુપાવ્યો હોવાની ખાનગી બાતમી મળતા હકીકતની જગ્યાએ દરોડો વેનમાંથી ત્યાંથી ૧૫૦ M.Lની ૧૦૦ બોટલ અને ૧૮૦ M.Lની ૭૫ બોટલ મળીને કુલ ૨૭૬૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો.જે આરોપી રાજુભાઈ કિશોરભાઈ દરગામાનું નામ ખુલતા પોલીસે આરોપીને પકડવા વધુ ચક્રોગતિમાન કર્યા છે.

 

Comments
Loading...
WhatsApp chat