Billboard ad 1150*250

મોરબી એલ.સી.બી.એ મધ્યપ્રદેશના લૂંટ-ધાડના ગુનામાં પાંચ વર્ષથી નાસ્તા આરોપીને ઝડપ્યો

0 71
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી એલ.સી.બી. ની ટીમે મધ્યપ્રદેશના સોંડવા પોલીસ મથકના લૂંટના ગુનાના પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટ રેન્જ આઈ.જી. સદીપસિંહ રાજ્ય બહારના આરોપી પકડવાની સૂચના આપતા પ્રાપ્ત જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા ની માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.આઈ વી.બી.જાડેજા અને ફર્લો સ્કોડના ટીમે આવા આરીપને ઝડપપવા કવાયત હાથ ધરી હતી જેમાં હીરાભાઈ ચાવડા, ચંદ્રકાન્તભાઈ વામજા અને પૃથ્વીસિંહ જાડેજા સહિતના સ્ટાફને ખાનગી રહે હકકિત મળી હતી કે મધ્યપ્રદેશ ના સોડવા ગામમાં ૬-૮-૨૦૧૪ ના રોજ કમલસિંગ ભીલવાના ઘરમાં રાત્રીના સમયે ત્રણથી પાંચ શખ્સોએ ૪.૫૦ લાખ રોકડ તેમજ દાગીના લઈ ઘરના સભ્યોને મારમારી નાસી ગયા હતા જેમાંનો એક આરોપી રાકેશ નાનસિંગ માવડા વાળા મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થતા તેને ઝળપી લઈ ને પાંચ વર્ષથી નાસ્તો ફરતો હતો તેને મધ્યપ્રદેશ પોલીસ ને સોંપવા તજવીજ હાથ ધરી હતી

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat