

મોરબી નઝરબાગ રેલ્વે સ્ટેશન બાજુમાં બાવળની ઝાડીમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની ખાનગી બાતમીના આધારે મોરબી એલ.સી.બી.ટીમે રાત્રીના દરોડો પાડતા ૨૪ બોટલ વિદેશી દારૂ કીમત ૭૨૦૦નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો તેમજ એલ.સી.બીની પ્રાથિમક તપાસમાં સિરાજ ઉર્ફે દુખી અલીભાઈ પોપટિયાનું નામ ખુલતા તેને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.