Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના લક્ષ્મીનગર પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત

અકસ્માત બાદ રાહદારીઓ કલાકો સુધી ટ્રાફિકજામમાં અટવાયા

મોરબી શહેર વિકાસના આભને આંબવા જઈ રહ્યું છે ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યાએ જોર પકડ્યું છે.ટ્રાફિકની સમસ્યાથી અવારનવાર લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.જેમાં આજ રોજ મોરબીના લક્ષ્મીનગર  પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર મળ્યા અને આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત પણ થઇ ન હતી.રોડ પર અકસ્માત બાદ કલાકો સુધી ભારે ટ્રાફિકજામ થયો હતો.

 

 

 

Comments
Loading...
WhatsApp chat