મોરબીના લાયોનેસ કલબના સદસ્ય પુનમબેન હિરાણી આજે જન્મદિવસ

મોરબીમાં લાયોનેસ કલબના મેમ્બર અને બીજી સામજિક સંસ્થામાં સેવા આપતા એવા મહિલા પુનમબેન હિરાણી નો આજે જન્મદિવસ છે પુનમબેન નાનપણથી લોકોની સેવા કરવાની ઈચ્છા રાખતા એટલે તે નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરતા તને હવે તેમણે મોરબીની લાયોનેસ ક્બલમાં મેમ્બર બન્યા છે અને લોકો ને ઉપયોગી થવના કર્યો તેમેણ ચાલુ રાખ્યા છે આજે તેમેના જન્મદિવસ નિમિતે તેમના પરિવાર તેમજ તેના સ્નેહીઓ તે વધુને વધુ લોક ઉપયોગી કામ કરતા તેવી શુભકામના પાઠવી છે

Comments
Loading...
WhatsApp chat