લાલપર નજીક સિરામિક સિટીમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપધાત

મળતી વિગત મુજબ મોરબીના લાલપર પાસે આવેલ સીરામીક સિટીમાં રહેતા પ્રાચીબેન વૈજનાથભાઈ શર્મા ઉ.34 નામની મહિલાએ પોતાના ઘરે પંખે લટકીને ગળેફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લીધો છે જે મામલે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat