

મોરબીના જુના ઘૂટું રોડ પર આવેલા સીમ્પોલો સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કરતા ચડીબેન વિરજીભાઈ ચેતવા (ઉ.વ.૭૦) નામની વૃધ્ધાએ આજે પોતાના લેબર ક્વાર્ટરની ઓરડીમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પોલીસે વૃદ્ધાના મૃતદેહને પી.એમ.માટે હોસ્પીટલે ખસેડીને આપઘાતનું કારણ જાણવા માટે વધુ તપાસ ચલાવી છે.