મોરબી માં કઈ જગ્યા થી પકડાયો મોટો દેશીદારૂ જથ્થો !!!

એલસીબી એ ઝડપ્યો દેશીદારૂ નો જથ્થો

મોરબી જીલ્લા એલ .સી.બી. હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગ  દરમિયાન ખાનગી  રાહે બાતમી મળતા  ગાડી નં .Gj-10-BJ-8862 માં અલીશા મુબારકશા શાહ  રહે.મોરબી-૨ વાળો જે ગેર કાયદેસર  દેશી દારૂ નો જથ્થો ભરી રાતાભેર વાળા રસ્તે નીકળનાર છે.તે  ખાનગી  બાતમી ના આધારે તેમણે ઝડપી લઇ તેમણે આરોપી તપાસ કરતા કુલ મુદામાલ રૂ.૧,૧૨,૦૦૦  સાથે મળી આવતા ધરપકડ કરી પૂછપરછ  કરતા જાણવા મળ્યું કે જે મુદામાલ જુમ્માભાઈ ઉર્ફ સિકંદર સાજણભાઈ માજોઠી  રહે.મોરબી-૨ વાળાના કહેવા થી પોતાની ગાડી  લઈને નીકળેલ જયારે એલ સી બી ટીમે તેની તપાસ કરતા બાતમી મુંજબ દેસી  દારૂ નો જથ્થો મળી આવતા બને આરોપી ની ઝડપી લઈને હળવદ પોલીસસ્ટેસન માં ગુનો દાખલ કરી આગળ ની કાર્યવાહી હાથધરી છે

Comments
Loading...
WhatsApp chat