રાષ્ટ્રપતિ પદે કોવિંદની ભવ્ય જીત,મોરબી જીલ્લા ભાજપ દ્વારા જીતની ઉજવણી

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મતગણતરી બાદ એનડીએના ઉમેદવાર રામનાથ કોવિન્દ વિજેતા બનતા મોરબી જિલ્લા ભાજપ દ્વારા આજે તેમની જીતને વધાવવા આતશબાજી કરી મો મીઠા કરાવ્યા હતા.આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, બક્ષીપંચ મોરચા પ્રમુખ જેઠાભાઇ મિયાત્રા,ખજાનચી પ્રભુભાઈ ભૂત,મહિલા મોરચા રમાબેન ગડારા,રવિભાઈ સનવડા,જ્યોતિસિંહ જાડેજા,મીડિયા ઇન્ચાર્જ વિજય લોખીલ, શારદભાઈ ડાભી સહિતના સેંકડો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat