મોરબી કોંગ્રેસ દ્વારા પુર પીડિતોને સહાય વિતરણ

મોરબી કોંગ્રેસ દવારા માળીયા તાલુકા ના પૂર અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેવામાં આવી હતી અને પીડિતોને ભોજનમાટે ફુડ પેકેટ,કપડા નુ વિતરણ કરવામા આવ્યું હતું. તેમજ સમગ્ર પરિસ્થિતિ નુ વિશ્લેષણ કરવામા આવ્યું.જેમાં સદસ્ય જિલ્લા પંચાયત મુકેશભાઈ ગામી,મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર,કાનજીભાઇ નકુમ,જે જે પારેખ સહિતના કોંગેસના આગેવાનો સહભાગી બન્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat