Billboard ad 1150*250

મોરબીમાં તરુણીને આખલાએ લાત મારતા સારવારમાં મોત

0 1,065
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
MorbiNews - મોરબીન્યુઝ
અને Morbinews સાથે સાથે નીચેના પ્લેટફોર્મ પણ ન્યુઝ જોઇ શકશો
Post ad 3

મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલ સરદાર એપાર્ટમેન્ટ નજીક આખલાએ તરુણીને પેટના ભાગે લાત મારતા તરુણીને રાજકોટ સારવારમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલ રાધવ સોસાયટીમાં રહેતી ત્રુશાબેન પ્રેમજીભાઈ ઘેટિયા (ઉ.૧૭)ને ગત તા.૪ ના રોજ મોરબીના શનાળા સરદાર એપાર્ટમેન્ટની બાજુમાં આખલાએ પેટના ભાગે લાત મારતા ઈજા થતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા તેણીનું ગત તા.૧૭ ના રોજ  મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
Share This
WhatsApp chat