Billboard ad 1150*250

મોરબીમાં અગાઉના ઝધડાનો ખાર રાખી પતિ-પત્નીને માર માર્યો

0 221
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીના વણકરવાસમાં અગાઉના ઝધડાનો ખાર રાખી યુવાને બે મહિલા સહિતના ચાર શખ્સોએ માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

       મોરબીના વણકર વાસમાં રહેતા કીશારભાઈ દેવશીભાઈ જાદવ સાથે આરોપી શૈલેષભાઈ નાથાભાઈ,વર્ષાબેન શૈલેશભાઈ, નાથાભાઈ મંગાભાઈ અને ચંપાબેન નાથાભાઈએ આગાઉના ઝધડાનો ખાર રાખી આરોપી શૈલેશભાઈ નાથાભાઈએ ફરિયાદી કિશોરભાઈને માથાના ભાગે તલવાર વડે ઇંજા કરી અન્ય આરોપી વર્ષાબેન, નાથાભાઈ અને ચંપાબેનએ ફરિયાદી કિશોર તથા તેની પત્નીને ઢીકાપાટુંનો માર મારી હોવાની ફરિયાદ કિશોરભાઈ એ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધવી છે. 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat