Billboard ad 1150*250

મોરબીમાં છરીના ઘા મારી યુવાનની હત્યા : ૨ સામે ગુનો નોધાયો

0 707

બનાવની મળતી વિગત મુજબ મોરબીના ભડીયાદ કાંટા પાસે પ્રકાશ દેવજીભાઇ વણોલ નામના યુવાનની તીક્ષ્ણ હથીયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓ ભાગી ગયા છે હત્યા કર્યા બાદ આરોપીઓ નાસી ગયા હતા હત્યા ક્યાં કારણોસર થઈ તે જાણવા મળ્યું નથી મૃતદેહને પી.એમ. માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો વણોલ પરિવારના યુવાન પુત્રની હત્યા થતા પરિવાર શોકની લાગણીમાં ગરકાવ થયો હતો પોલીસે હત્યાનો ગુનો નોધી વધુ તપાસ શરુ કરી છે જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જૂની અદાવતનો ખાર રાખી અશોક સુરેલા અને ઉદય સુરેલા નામના શખ્સો આડેધડ છરીના ઘા મારીને હત્યા કરી છે જેમાં પોલીસે બને સામે હત્યાનો ગુનો નોધી તેને જડ્પવા ચક્રો ગતિમાન કર્યા છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat