Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી ખવાસ રજપૂત જ્ઞાતિનો રવિવારે સ્નેહમિલન સમારોહ

Morbi Khavas Rajput caste concert concert

નૂતન વર્ષ નિમિતે વિવિધ જ્ઞાતિના મેળાવડા અને સ્નેહમિલન સમારોહ યોજાતા રહે છે જેમાં આગામી રવિવારે ખવાસ રજપૂત સમાજનો સ્નેહમિલન સમારોહ મહેન્દ્ર ડ્રાઈવ રોડ પરના દેશળદેવ હોલ ખાતે યોજાશે

શ્રી ખવાસ રજપૂત જ્ઞાતિ મોરબીની યાદી જણાવે છે કે તા. ૨૫ ને રવિવારના રોજ સાંજે ૫ કલાકે શ્રી દેશળદેવ હોલ પુલ ઉપર મોરબી ખાતે જ્ઞાતિનો સ્નેહમિલન સમારોહ યોજાશે જે સ્નેહ મિલન સમારોહમાં સર્વે જ્ઞાતિજનોએ પધારવા સંસ્થાના ટ્રસ્ટીએ નિમંત્રણ પાઠવ્યું છે

Comments
Loading...
WhatsApp chat