માળીયા-બનાસકાંઠા પુરગૃસ્તો માટે ખરેડા ગામલોકો દ્વારા 1000 ફુડ પેકેટ તૈયાર કરી તંત્રને સોપ્યા

મોરબીમાં મચ્છુ જળ હોનારત ૧૯૭૯મા આવ્યું ત્યારે પૂરપીડીતો માટે માનવતા મહેકી ઉઠી હતી.તે આજે માળીયા અને બનાસકાંઠામાં આવેલ આસમાની આફત વખતે જોવા મળ્યું છે.મોરબીના ખરેડા ગામના ગ્રામજનોએ સુખડી અને ગાંઠિયાના ૧૦૦૦ થી પણ વધુ ફૂડ પેકેટ તૈયાર કરીને મોરબી જીલ્લા વહીવટી તંત્રને અસરગ્રસ્તોને વિતરણ કરવા આપવામાં આવ્યા છે.

 

 

Comments
Loading...
WhatsApp chat