Billboard ad 1150*250

રામધન આશ્રમ દ્વારા કાલિંદ્રી નદીના વધામણા કરી પ્રકૃતિનું પૂજન કરાયું

0 489

મોરબી રામધન આશ્રમ દ્વારા મેઘરાજાને ખમૈયા કરવા વિનંતી કરી કાલિંદ્રી નદીનું પૂજન કરાયું હતું.રામધન આશ્રમના સંચાલકોએ જણાવ્યું હતું કે અગાઉના સમયમાં અતિવૃષ્ટિ સમયે નદી,તળાવ કે પુલના પૂજન કરી તેમને વધાવવામાં આવતા જેથી કરીને રોદ્ર રૂપ ધારણ કરતા નદી તળાવો ખમૈયા કરતા હતા. આ પુરાત રીત રીવાજ મુજબ રામધન આશ્રમ દ્વારા કાલિંદ્રી નદીને વધાવી ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી સાથે સાથે પ્રકૃતિનું પણ પૂજન કરવામાં આવ્યું હતું.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat