ભારે વરસાદથી મોરબી-કચ્છ હાઈવે ડેમેજ




મોરબી જીલ્લમાં ગઈકાલે પડેલા ભારે વરસાદને લીધે મચ્છુ નદીના વહેણને લીધે કચ્છ માળિયા હાઈવે ડેમેજ થયો છે.જેના લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તથા હાલમાં એક સાઈડમાં વાહન વ્યવહાર શરુ ક્કરવામાં આવેલ હોવાથી હાઈવે પર લાંબી વાહનોની કટાર લાગી છે.

