

મોરબીમાં રવાપર રોડ નજીક આવેલ કબીરટેકરી શેરી નં. 7 માંથી આજ સવારે ખુલી જગ્યામાં કચરા માંથી ભ્રુણ મળી આવતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા હતો.ધટનાની જાણ થતા મોરબી એ ડીવીજન પોલીસ મથકના હિતેશભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસ કરતા ભ્રુણ આસરે ચાર માસનું હોય તેવું જાણવા મળ્યું છે .એ ડીવીઝન પોલીસએ વધુ તપાસ માટે ભ્રુણને પીએમ અર્થે હોસ્પીટલ મોકલવામાં આવ્યું છે.