મોરબીમાં જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી સામે જુગાર રમતા ૨ ઝડપાયા

મોરબી એ ડિવિઝન પોલીસે ગતરાત્રીના જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સામે જાહેરમાં  જુગાર રમતા હસન રફીકભાઈ ડોસાણી અને રજાક જુસબભાઈ સુમરાને રૂપિયા ૬૨૦૦ રોકડ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

Comments
Loading...
WhatsApp chat