

મોરબીના વિદ્યુતનગરના મફતિયા પરામાં જાહેરમાં જુગાર રમતા ચંદ્રકાંત અમૃતલાલ, મંગલમ મકવાણા અને સવજી ભીમા કોળી એ ત્રણને ઝડપી લઈને રોકડ રકમ ૩૬૫૦ જપ્ત કરી છે જયારે મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો કરી હકા હીરા ભરવાડ, અરવિંદ જેરામ સીતાપરા, હસમુખ ભગુ, ગોપાલ લાલજી ભરવાડ અને મનસુખ વિઠ્ઠલ કોળી એ પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને ૧૦,૧૦૦ ની રોકડ જપ્ત કરી છે.