મોરબીના પત્રકાર રવિ મોટવાણી ના અંકલનું દુઃખ અવસાન

રાજકોટ : નિર્મલભાઈ ગયાનચંદ મોટવાણી (ઉ.૭૨ ) તે આત્મરામભાઇ ,સ્વ.સુરેશભાઈ, રાજુભાઇ, દીપકભાઈ ના ભાઈ તેમજ વિજય(સોનો), કિશોર અને સંતોષ ના પિતા અને રવિ મોટવાણી ( પત્રકાર – મોરબી ) ના અંકલ નું દુઃખદ અવસાન થયેલ છે સદગત ની પઘડિયું (ઉઠમણું ) તા. ૨૩ ને સોમવાર સાંજે ૫ કલાકે સંત પ્રસાદ હોલ , ગાયકવાડી શેરી નં.૮ , રાજકોટ ખાતે રાખેલ છે

 

Comments
Loading...
WhatsApp chat