Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના પત્રકાર હરનીશ જોષી આજે જન્મદિવસ

મોરબીના પત્રકાર હરનિશ જોશીનો આજે જન્મ દિવસ છે. તા. ૨૮-૦૮-૧૯૮૧ ના રોજ જન્મેલા હરનીશ જોશીએ યુવાન વયે જ મીડિયા ક્ષેત્રમાં ઝંપલાવી, ઇલેક્ટ્રોનીક્સ મીડિયા ક્ષેત્રે અનેક વર્ષોથી કામ કરી રહ્યા છે. હરનિશ જોશી એએનઆઈ,  વીટીવી ગુજરાતી તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ મીડિયા સાથે સંકળાયેલા છે પોતાની ચેનલના માધ્યમથી પ્રજાના પ્રશ્નોને વાચા આપનાર હરનીશભાઈ આજે ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેના  મો.9328511115 ઉપર તેમના મિત્રો, સગા સ્નેહીઓ અને પત્રકાર મિત્રો શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat