મોરબી જીલ્લા પંચાયતની કારોબારી આવતીકાલે યોજશે

  મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આવતીકાલે પોરે ૧ વાગ્યે યોજાશે..જેમાં મોરબી જિલ્લાના અનેક વિકાસ કામોની ચર્ચા કરવામાં આવશે.જે જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ કિશોરભાઈ ચીખલીયાની યાદીમાં જણાવાયુ છે

Comments
Loading...
WhatsApp chat