મોરબી જીલ્લાનું ધોરણ ૧૨ નું ૫૬.૨૨ ટકા પરિણામ

રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના આજે પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લાનું ૫૬.૨૨ ટકા જેટલું એવરેજ પરિણામ જોવા મળ્યું છે. મોરબી જીલ્લાના કુલ ૮૧૦૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં માત્ર ૩ વિદ્યાર્થીઓ એ ૧ ગ્રેડ સાથે ઉતીર્ણ થયા છે જયારે ૮૬ વિદ્યાર્થીઓ એ ૨ ગ્રેડ સાથે, ૫૩૩ વિદ્યાર્થીઓ બી ૧ ગ્રેડ સાથે અને બી ૨ ગ્રેડ સાથે ૧૦૯૧ પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયા છે. મોરબી જીલ્લાનું ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ઊંચું રહ્યું હતું જોકે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં માત્ર ત્રણ વિદ્યાર્થીઓ એ ૧ ગ્રેડ સાથે ઉતીર્ણ થયા છે.

 

Comments
Loading...
WhatsApp chat