

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાધાણી,મોરબી જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી પુષ્પદાન ગઢવી તેમજ મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ રાધવજીભાઈ ગડારાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા ભાજપમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે જેઠાભાઈ રમુભાઈ મિયાત્રા,મહામંત્રી તરીકે ગોરધનભાઈ ભીમજીભાઈ કુંવરિયા તથા વાધજીભાઈ કુકાભાઈ ડાંગરોયની નિમણુક કરવામાં આવી છે.તેમજ મોરબી જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે મંજુલાબેન અમૃતભાઈ દેત્રોજા તેમજ મહિલા મોરચાના મહામંત્રી તરીકે હસાબેન રંગપરીયા રંજનબેન જયંતીલાલ ભાયાણીની નિમણુક કરવામાં આવી છે.