મોરબી જિલ્લામાં એબીવીપીની સદસ્યતાનો પ્રારંભ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શૈક્ષણિક રીતે સંકળાયેલી છે. છેલ્લા 68 વર્ષથી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી નિવારવા, ટેલેન્ટ જાણવા, પ્રોત્સાહન આપવું વગેરે કાર્યો કરે છે. મોરબી જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં એબીવીપીએ મેમ્બરશીપ અભિયાન ચલાવ્યું છે. જેમાં ધોરણ 11, 12 અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે. વધુ માહિતી માટે 99788 00055 અને 70415 34033 પર સંપર્ક કરવાનો રહેશે.

Comments
Loading...
WhatsApp chat