જેતપર સોશ્યલ ગ્રુપ દ્વારા સન્માન સમારોહ

 

શ્રી જેતપર કડવા પાટીદાર સોશ્યલ ગ્રુપ મોરબી દ્વારા તાજેતરમાં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોશ્યલ ગ્રુપના સભ્યોના તેજસ્વી બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ગ્રુપના અગ્રણીઓએ સામાજિક એકતા અને શિક્ષણ પર ભાર મુક્યો હતો.

Comments
Loading...
WhatsApp chat