મોરબી ના જેતપર રોડ પર તીક્ષ્ણ હથિયાર ઘા મારી યુવાનની હત્યા !

બનાવની મળતી વિગત મુજબ મોરબી ના જેતપર રોડ પર યુવાનની હત્યા કરેલી લાશ ની તાલુકા પોલીસ ને જાણ થતાં પી.એસ.આઈ એન.બી.ડાભી સહિત નો કાફલો દોડી ગયો હતો જેમાં પોલિસ ની પ્રાથમિક તપાસ માં યુવાન રીક્ષા ચલાવતો અને અજાણ્યા શખ્સો તીક્ષ્ણ હથિયાર ના ૨ જેટલા ઘા મારી તેની હત્યા કરી છે પોલીસે મૃતદેહ ને પી.એમ માટે ખસેડી અને હત્યા કરનાર શખ્સો ઝડપી ક્યાં કારણોસર હત્યા થઈ તેની તપાસ ચાલુ કરી છે તો સૂત્રો માંથી મળતી વિગત મુજબ મૃતક યુવાનનું નામ શૈલેષ હોવાનું જાણવા મળ્યું છે

Comments
Loading...
WhatsApp chat