મોરબી : જન્માષ્ટમીના તહેવાર દરમિયાન “જયાબેન રમેશભાઈ (JR) હોસ્પિટલ” કાર્યરત રહેશે.

(પ્રમોશનલ આર્ટીકલ) મોરબી : જન્માષ્ટમીના તહેવાર દરમિયાન “જયાબેન રમેશભાઈ (JR) હોસ્પિટલ” કાર્યરત રહેશે. જેમાં ફૂલટાઇમ ICU (ક્રિટીકલ કેર) અને ટ્રોમા સેન્ટર વિભાગ સાથે જનરલ મેડીસીન વિભાગ, ઓર્થોપેડીક વિભાગ અને જનરલ સર્જરી વિભાગ વિભાગ કાર્યરત રહેશે. તેની સાથે સરકારશ્રી ની વાહન અકસ્માત યોજના અંતર્ગત સારવારની સુવિધા પણ ઉપલ્બધ રહેશે.

તહેવારોની સિઝનમાં અનેક હોસ્પિટલ બંધ રહેતી હોય છે ત્યારે દર્દીઓને ઈમરજન્સી આવે કે પછી ઓચિંતી તબિયત ખરાબ થઇ જાય તો હવે ગભરાવવાની જરૂરત નથી મોરબીની “જયાબેન રમેશભાઈ (JR) હોસ્પિટલ” જન્માષ્ટમીના પર્વે પણ કાર્યરત રહેશે હોસ્પિટલના દરેક વિભાગો સતત કાર્યરત રહેશે જેથી દર્દીઓને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લેવા જણાવ્યું છે

@@ જયાબેન રમેશભાઈ હોસ્પિટલમાં નીચે મુજબની સુવિધાઓ મળશે :

→ હોસ્પિટલમાં 24 x 7 ઈમરજન્સી સારવાર ઉપલબ્ધ
→ કારખાનામાં થતી ઈજાની તાત્કાલિક સારવાર માટે શ્રેષ્ઠ સ્થળ
→ 24 x 7 ઈમરજન્સી એન્ડ ICU સારવાર તેમજ ટ્રોમા સેન્ટર કાર્યરત રહેશે
→ ઓપરેશન થિએટર (અતિ આધુનિક સાધનોથી સજ્જ મોડ્યુલર ઓ.ટી. )
→ ઇન્ડસ્ટ્રીયલ ટ્રોમા (ફેકટરીમાં થતી ગંભીર અકસ્માતની ઈજામાં સચોટ સારવાર)
→ જોઈન્ટ રીપ્લેસમેન્ટ
→ આર્થ્રોસ્કોપી
→ સરકારશ્રી ની વાહન અકસ્માત યોજના અંતર્ગત સારવાર ઉપલબ્ધ
→ લેપ્રોસ્કોપી – દૂરબીનથી ઓપરેશન (સારણગાંઠ, પિત્તાશય, એપેંડીક્સની સારવાર)
→ હરસ, મસા, ભગંદરનું ઓપરેશન
→ પથરીનું ઓપરેશન
→ બર્ન્સ
→ ઈમરજન્સી – ઝેરી દવાની અસર, સર્પદંશ, હાર્ટ એટેક, પેરાલીસીસ ની અસર

સ્પેશ્યાલીટી વિભાગ અંતર્ગત સારવાર ઉપલબ્ધ : યુરોલોજી, નેફ્રોલોજી, આર્થ્રોસ્કોપી, ગેસ્ટ્રોસર્જન, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી વિભાગ

સ્થળ : JR Hospital (જયાબેન રમેશભાઈ હોસ્પિટલ)
૭, સાવસર પ્લોટ, ક્રિષ્ના ટ્રાવેલ્સ પાછળ, મોરબી.
મોબાઈલ નંબર : ૯૫૮૬૬ ૨૫૪૪૪.

Comments
Loading...
WhatsApp chat