



મોરબી જલારામ મંદિર ખાતે પુર પીડિતો માટે રાહત રસોડું શુરુ કરવામાં આવ્યું છે.જેમાં જલારામ મંદિર ટ્રસ્ટ પ્રમુખ નિર્મિત કક્કડ સહિતના આગેવાનો પુર ગ્રસ્ત વિસ્તારોની મુલાકત લઈને અસરગ્રસ્ત લોકોને પૂરી,શાક,ખીચડી પ્રસાદ રૂપે પીરસવામાં આવશે.આ સેવાકીય પ્રવુતિમાં ગીરીશ ઘેલાણી,હરીલાલ દસાડીયા સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છેતેમજ જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય છે ત્યાં સુધી મદદ પહોચાડવામાં આવશે તેવું જલારામ સેવા મંડળ મોરબીના પ્રમુખ નિર્મિત કક્કડએ જણાવ્યું છે.

