Billboard ad 1150*250

મોરબી જલારામ મંદીર દ્વારા આયોજીત માં આશાપુરા સેવા કેમ્પ માં ડોક્ટર અને એમ્બ્યુલન્સ સાથે રહેશે

0 389

મોરબી ના જલારામ મંદીર દ્વારા દર વષેઁ માં આશાપુરા ની આરાધના એ જતા પદયાત્રીકો માટે ભવ્ય સેવા કેમ્પ નુ આયોજન ભુજ નખત્રાણા હાઈ વે પર માનકૂવા ખાતે આયોજન કરવા મા આવે છે. જેમા ચા-પાણી-નાસ્તો, રહેવા, જમવા, ન્હાવા, સાથે મેડીકલ સેવા પણ ૨૪ કલાક પ્રદાન કરવા મા આવે છે. પ્રવતઁમાન વષેઁ તા. ૧૫-૯ થી ૨૦-૯ દરમીયાન કેમ્પ નું આયોજન ગીરીશ ભાઇ ઘેલાણી ની આગેવાની મા કરવા મા આવેલ છે.આ કેમ્પ મા જલારામ સેવા મંડળ ના સદસ્ય ડો. અમીત ભાઈ ઘેલાણી તથા ડો. ભૂમિકા બેન સૂચક સેવા આપશે.તમામ પ્રકાર ની પ્રાથમીક સારવાર ને લગતી દવા ઓ તથા ઈન્જેક્શન્સ વિનામૂલ્યે આપવા મા આવશે.તેમજ એમ્બ્યુલન્સ ૨૪ કલાક હાજર રહેશે.કોઈ પણ આકસ્મીક સંજોગો મા ૯૮૨૫૦૯૨૪૬૮, ૯૮૨૫૩૨૬૭૨૯ નં. પર સંપકઁ કરવા જલારામ સેવા મંડળ પ્રમુખ નિમિઁત કક્કડ યાદીમાં જણાવાયું છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat