Billboard ad 1150*250

મોરબી રાજકોટ ફોર ટ્રેકનું કામ વહેલી તકે શરુ કરવા રજૂઆત

0 933

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે  મોરબી રાજકોટ સ્ટેટ હાઈવે પર વાહનોની સંખ્યા સતત વધી રહી છે જેથી વધતા વાહનોની સાથે અકસ્માતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે જેથી મહામુલી માનવજિંદગી અકસ્માતમાં હોમાઈ રહી છે. મોરબી રાજકોટ હાઈવે ફોર ટ્રેક કરવા રાજ્યના મુખ્યમંત્રી તરીકે તમે મોરબી ખાતે સત્તાવાર જાહેરાત કરી છે ત્યારે ફોર ટ્રેક હાઈવેનું ભૂમિપૂજન અને ખાતમુર્હત થાય તેમજ વહેલી તકે ફોર ટ્રેકનું કામ શરુ થાય તેવી માંગ વિહિપના જીલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ કરી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat