મોરબી : રોટરી રીડર્સ ક્લબમાં વાંચનપ્રેમી લોકોને મળશે મનગમતા પુસ્તકો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

શુ તમને સાહિત્ય, ધાર્મિક, નોવેલ કથા, બાળસાહિત્ય તેમજ જ્ઞાનસભર પુસ્તકો વાંચવામાં રસ છે ?

રોટરી કલબ તમને આવકારે છે

મોરબીની વાંચનપ્રેમી અને સાહિત્યપ્રેમી લોકો માટે નિ:શૂલ્ક પુસ્તકો વાંચવા મળે એ હેતુથી વિશાળ રમણીય સ્થળ જ્યાં શાંત વાતાવરણ તેમજ ઊરમાં ધાર્મિકતા ઉદ્દભવે અને કોઈપણ જાતની ડિપોઝીટ વગર ઉપલબ્ધ પુસ્તકોમાંથી તમારા મનગમતા પુસ્તકો વાંચવા ઘેર લઈ જઈ શકો છો. 

રોટરી રીડર્સ કલબ – મોરબી દ્વારા આયોજીત

દર મહિનાના બીજા રવિવારે

૧૩/૧૦/૨૦૧૯

સમય – સવારે ૯:૦૦ થી ૧૧:૦૦

સ્થળ –

અગ્નેશ્વર મહાદેવ

એલ. ઈ. કોલેજ રોડ,

સામા કાંઠે, 

મોરબી -૨. 

અમારો ઉદ્દેશ – આપની પાસે વંચાઈ ગયેલ કોઇપણ પ્રકારના પુસ્તકો અમે સ્વીકારીશું ત્યારબાદ એ પુસ્તકોને સુ-વ્યવસ્થિત કરીને વાંચનલયે મુકીશું જેથી બીજા લોકો એ પુસ્તકોનો લાભ લઇ શકે.

રોટરી રીડર્સ કલબ – મોરબી

?????????

Comments
Loading...
WhatsApp chat