Billboard ad 1150*250

મોરબી : રસોઈ બનાવટી વેળાએ પરિણીતા દાઝી જતા સારવારમાં

0 152
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબીના બેલા ગામની સીમામાં સીર્મૈક એકમમાં રહેતી પરિણીતા અકસ્માતે રસોઈ બનાવટી વેળાએ દાઝી જતા તેને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી છે જે મામલે મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 2

મળતી વિગત મુજબ મોરબીના બેલા ગામની સીમમાં આવેલ સીસમ સિરામિક એકમમાં રહેતી નીપુબેન હિતેશભાઈ તિવારી રસોઈ બનાવટી વેળાએ અકસ્માતે પહેરેલ કપડા ગેસના ચૂલાની ઝાળને અડી જતા દાઝી જતા તેને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે તેમજ નીપુબેનનો લગ્ન ગાળો ૨ વર્ષનો હોય અને તેણીને સંતાનમાં એક દીકરી હોવાનું પણ જાણવા મળ્યું છે મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat