Billboard ad 1150*250

મોરબી : મચ્છુ ૨ ડેમ ભરાઈ જવાની તૈયારીમાં, પાંચ દરવાજા ત્રણ ફૂટે ખોલાશે

0 203
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મચ્છુ ૧ ડેમની જળ સપાટી ૪૬ ફૂટને પાર પહોંચી

Post ad 2

        મોરબી જીલ્લા તેમજ ઉપરવાસમાં સતત વરસાદ અને પાણીની આવકને પગલે મોરબીના મચ્છુ ૧ અને મચ્છુ ૨ ડેમ ભરાઈ જવાની તૈયારીમાં છે અને મચ્છુ ૨ ડેમના પાંચ દરવાજા ખોલવાની તૈયારી તંત્ર કરી રહ્યું છે

        મોરબીના મચ્છુ ૨ ડેમની કુલ ૩૩ ફૂટની સંગ્રહ ક્ષમતા સામે હાલ જળ સપાટી ૩૦ ફૂટને પાર પહોંચી છે તેમજ પાણીની જંગી આવક હાલ ચાલુ હોય જેથી મચ્છુ ૨ ડેમના પાંચ દરવાજા ત્રણ ફૂટ ખોલવાની તૈયારી કરવામાં આવી રહી છે જયારે વાંકાનેરના મચ્છુ ૧ ડેમની કુલ ૪૯ ફૂટની સંગ્રહ ક્ષમતા સામે હાલ ડેમની સપાટી ૪૬ ફૂટને પાર પહોંચી છે અને પાણીની આવક સતત ચાલુ છે જેથી મચ્છુ ૧ ડેમ પણ સાંજ પહેલા ભરાઈ જાય તે શક્ય છે

મોરબીના મચ્છુ ૨ ડેમના પાંચ દરવાજા ત્રણ ફૂટે ખોલાશે

મોરબીના મચ્છુ ૨ ડેમની જળ સપાટી ૩૦ ફૂટે પહોંચી

૩૩ ફૂટની ક્ષમતાનો ડેમ ભરાઈ જતા દરવાજા ખોલશે

Post ad 3

બપોરે પાંચ દરવાજા ૩ ફૂટે ખોલવામાં આવશે

હાલ ૮૦ હજાર કયુસેકની જંગી આવક ચાલુ

મચ્છુ ૧ ડેની જળ સપાટી ૪૬ ફૂટે પહોંચી

૪૯ ફૂટ છે ડેમની કુલ સંગ્રહ ક્ષમતા

૪૬ ફૂટ થી જળ સપાટી ઉપર પહોંચી

હાલ ૪૦ હજાર કયુસેકની આવક ચાલુ

સાંજ સુધીમાં ડેમ ભરાઈ જાય તેવી શક્યતા

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat