મોરબી આઈએમએના હોદેદારોએ રક્તદાન કરીને પદભાર સંભાળ્યો

ઇન્ડિયન મેડીકલ એસોના નવનિયુક્ત હોદેદારોએ તાજેતરમાં રક્તદાન કેમ્પ યોજી રક્તદાન કરીને પોતાનો કાર્યભાર સંભાળ્યો છે

ઈન્ડીયન મેડીકલ એશોસિયેશન દ્વારા તાજેતરમાં વર્ષ ૨૦૧૮-૧૯ ના વર્ષના હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમા પ્રેસિડન્ટ તરીકે ડો. કેતન હીન્ડોચા, સેક્રેટરી તરીકે ડો. અમિત ધૂલેની નિમણૂંક કરવામા આવી હતી જ્યારે ટ્રેઝરર તરીકે ડો. જયેશ સનારીયાની નિમણૂંક કરવામાં આવી હતી અને આઈએમએ દ્વારા તાજેતરમાં સ્વામીનારાયણ બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઈએમએના હોદેદારોએ રક્તદાન કેમ્પમાં બ્લડ ડોનેટ કરીને પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો

Comments
Loading...
WhatsApp chat