પોલીસ પાસેથી મળતી વિગત મુજબ મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ આઈ.ટી.આઈમાં આજે બપોરે સમયે ક્લાસના સમયે કોઈ કારણોસર આગ લાગી હતી. આગ સમયસર કાબુમાં આવી જતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. જેમાં ડિઝલ એન્જિનમાં સ્પાર્ક થતા અચાનક આગ લાગી હતી.