મોરબીના ક્યાં ક્યાં વિસ્તારમાં રહશે આજે વિજકાપ જાણો અહીં

પીજીવીસીએલ દ્વારા લાઈનીની અગત્યનું સમારકામ કરવાનું હોય જેથી આજે મોરબી શહેરના અમુક વિસ્તારો સવારે ૬ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી વીજકાપ રહેશે તેવી માહિતી પીજીવીસીએલના આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે.

પીજીવીસીએલ ટીમ દ્વારા આજે સવારથી કેટલાક વિસ્તારોમાં રીપેરીંગ કરવાનું હોવાથી શહેરના કાયજી પ્લોટ, વસંત પ્લોટ , શક્તિ પ્લોટ અને સરદાર બાગ ની સામેના વિસ્તારમાં સવારના ૬ થી બપોર ૨ વાગ્યા સુધી વિજકાપ રહશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે તો અન્ય વિસ્તારોમાં પણ વિજકાપ રહશે તેવું પણ જાણવા મળ્યું છે આવા બફારમાં તેમજ રજાના દિવસે વિજકાપ રહેવાથી લોકો એ મુશ્કેલી સામનો કરવો પડશે તે વાત નકારી ન શકાય પણ ચોમાસામાં વધુ મુશ્કેલી ના પડે તેના માટે આ રીપેરીંગ કરવમાં આવતું હોય છે

Comments
Loading...
WhatsApp chat