મોરબી માળિયા માં હેલીકોપ્ટર દ્વારા રેસ્ક્યું ઓપરેશન કરાતું લાઈવ વિડીઓ .

મોરબીના મચ્છુ ૨ અને મચ્છુ ૩ ડેમ ઓવરફલો થતા લાખો કયુસેક પાણી સતત છોડવામાં આવી રહ્યું છે જેના પગલે માળિયા શહેરની મામલતદાર કચેરી સહિતની ઈમારતો પાણી પાણી થઈ છે ગ્રામ્ય વિસ્તારમાં તો ગળાડૂબ પાણીની સ્થિતિ વચ્ચે હાલ બોટથી રાહત અને બચાવ કામગીરી તંત્ર કરી રહ્યું છે જોકે વિકટ પરિસ્થિતિને ધ્યાને લેતા હેલીકોપ્ટરની મદદથી બચાવવા માટે કામગીરી પ્રગતિમાં હોવાનું જણાવ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat