Billboard ad 1150*250

મોરબી આરોગ્ય સમિતિના ચેરમેને વાલ્મીકી સમાજની દીકરીના હસ્તે કચેરીનું ઉદ્ઘાટન કરી પ્રવેશ કર્યો

0 342

આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમાંરીયાએ નવી જીલ્લા પંચાયત કચેરી ખાતે પોતાની ઓફિસમાં વાલ્મીકી સમાજની દીકરીના હસ્તે ઉદ્ઘાટન કરીને કચેરીમાં પ્રવેશ કર્યો હતો

જે પ્રસંગે અશોકભાઈ ચાવડા, વાઘજીભાઈ ડાગરોચા, સુરેશભાઈ સીરોહિયા, રૂપસિંહ ઝાલા, સોલંકી લાલજીભાઈ, સનાળિયા બળવંતભાઈ, હરિભાઈ રાતડીયા, ભીખાભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat