હરબટીયાળી નજીક અજાણ્યા વાહને હડફેટે લેતા આધેડનું મોત

મોરબી-રાજકોટ હાઈવે પર અવારનવાર અકસ્માતો સર્જાયા કરે છે અને તેમાં અનેક વખત લોકોનો ભોગ લેવાય છે.જેમાં આજ રોજ સવારના ૯ વાગ્યા આસપાસ ટંકારાના હરબટીયાળી ગામ નજીક ગાંડુંભાઈ લખમણભાઈ વરૂ (ઉ.વર્ષ 55) રહે, હરબટીયાળી પોતાનું મોટર સાઈકલ લઈને જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને હડફેટે લેતા તેનું ધટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે.

Comments
Loading...
WhatsApp chat