હળવદમાં રેલ્વેસ્ટેશન રોડ ગણપતિ મોહત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

હળવદ મધ્યમાં આવેલ રેલ્વે સ્ટેશન રોડ કા રાજા જે દર વષઁ ની જેમ આ વખતે પણ ખુબ જ સુંદર આયોજન કરવામા આવ્યુ છે. જે આયોજન કરનાર આયોજકો ગણપતિ પાસે એવી પ્રાઁથના કરી કે અમારુ ગૃપ હંમેશા જરુરીયાત મંદ લોકો ની સેવા કરે એવી શકિત આપે.સાથે જ ગણપતિ પ્રિય એવા મોતી ચૂર ના લાડુ ની પ્રસાદી નો લાભ ભક્તો લીધો અને આ આરતી મા ગ્રુપના પ્રમુખ વિશાલ જયસ્વાલ ,મેહુલ પટેલ, ગૌતમ શેઠ, દિવ્યાંગ શેઠ, બીપીનભાઈ કાપડીયા, પ્રીયેશ શેઠ, સન્ની ચૌહાણ, શિવાંગ ઠકકર, અમન ભલગામા, વગેરેએ ઉપસ્થિત રહ્યા હતા

 

Comments
Loading...
WhatsApp chat